Tuesday, November 13, 2018

શાળા પ્રવેશોત્સવ

આ વર્ષે વર્ષ 2001 માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ કાર્યક્રમના ભાગરૂપે, આ તારીખ 14/6/2018 અને 15/6/2018 ના રોજ, આ પ્રવેશ કાર્યક્રમ તમામ ગામોમાં યોજવામાં આવશે અને ગુજરાતની બધી સરકારી શાળાઓ. આ પ્રોગ્રામમાં તમામ ફોર્મ્યુલાની બધી ગોઠવણી અને ફાઇલો અહીં છે. અમને આશા છે કે આ ફાઇલો અમને અને શાળા માટે ઉપયોગી થશે. પ્રોગ્રામના મિનિટથી મિનિટ મિનિટની માહિતી, બાળકોના ભાષણોની ફાઇલ લેક્ચર્સ અને પ્રોફાઇલ તૈયાર કરવાની સ્કૂલની ક્ષમતા તમામ ગુજરાતી ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમને ડાઉનલોડ કરવાનું સરળ લાગશે,

praveshotsav file - 1 download here 
praveshotsav file - 2 download here 
praveshotsav speech file - download here
praveshotsav khambhalliya root- download here
praveshotsav ancring  file1 - download here
praveshotsav ancring  file2 - download here
praveshotsav modyul - download here 

 પ્રવેશોત્સવ -૨૦૧૮  દર વર્ષની જેમ જ આ વર્ષે પણ યોજવામાં આવશે તે માટેનો લેટર દેવભૂમિ દ્વારકા જિલ્લાનો આ પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. 
devbhumi dwaraka district praveshotsav-2018 kanya kelavani rath yatra letter 
 praveshotsav - 2018 letter page -1  Download here 
 praveshotsav - 2018 letter page -2  Download here 
 praveshotsav - 2018 letter page -3  Download here 



મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આજથી બે દિવસ માટે રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 16મી કડીનો ગ્રામીણ ક્ષેત્રોમાં આરંભ થશે. આ વર્ષનો પ્રવેશોત્સવ 32780 પ્રાથમિક, 1123 સરકારી માધ્યમિક અને 5157 ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક શાળાઓમાં યોજાશે.રાજ્યના મંત્રીઓ તેમજ બોર્ડ નિગમના પદાધિકારીઓ સહિત 58 પદાધિકારીઓ, આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ મળી 538 સેવા કર્મીઓ આ શિક્ષણ સંસ્કાર યજ્ઞમાં જોડાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં એક નવતર અભિગમ અપનાવી પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં માધ્યમિક શાળામાં પ્રવેશોત્સુક વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ પણ હાથ ધર્યો છે. ગુજરાતમાં વર્ષ 2002-2003થી શરૂ થયેલા આ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સફળતાને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 99.15 ટકા જેટલું નામાંકન થયું છે.
ઉનાળા વેકેશનનો આનંદ માણ્યા બાદ ૧૧ જૂન, ૨૦૧૮ને સોમવારથી જયારે નવું સત્ર પ્રારંભ થાય છે ત્યારે શાળા ખૂલતાની સાથે જ નાના નાના ભૂલકાંઓને પ્રવેશ આપવાનો ઉત્સવ એટલે કે પ્રવેશોત્સવની ઉજવણી કરવાની હોય છે.
આ દિવસે પ્રવેશોત્સવની સાથે સાથે છેલ્લા વર્ષથી બાળમેળો અને ઇકો કલ્બની પણ ઉજવણી કરવાની હોય છે. બાળમેળો એ ધોરણ – ૧ થી ૫ માટે અને જીવન કૌશલ્ય મેળો એ ધોરણ – ૬ થી ૮ માટે ઉજવવાનો હોય છે. ઇકો કલ્બ અંતર્ગત વૃક્ષારોપણ કરવાનું હોય છે.
આ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત મારી શાળાની પ્રોફાઈલ, વિવિધ મિત્રો દ્વારા બનાવેલી ફાઈલ, ડાયેટ – વડોદરા દ્વારા બનાવેલ સર્ક્યુલર તથા આવું બીજું ઘણું બધું મટીરીયલ મૂકું છું. જે તમને આ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ ઉપયોગી બનશે. 
આ વિભાગમાં હજુ નવું મટીરીયલ, મારી શાળાની ફાઈલ મૂકાશે. જેથી નિયમિત મારા બ્લોગની મુલાકાત લેતા રહો.

પ્રવેશોત્સવ
બાળમેળો
મુખ્ય આકર્ષણ
ઇકો કલ્બ
Previous Post
Next Post
Related Posts

0 comments: